અબડાસા: હાજીપીર પાસે રોટાવેટરની મરામત દરમિયાન અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત
Abdasa, Kutch | Sep 30, 2026 આર્ચિયન કંપનીમાં રોટાવેટરની મરામત દરમિયાન વાંકુ ગામના 28 વર્ષીય વીરભદ્રસિંહ ભીખુભા જાડેજાના શરીરનો ભાગ મશીનમાં આવી જતાં ગંભીર ઈજા થઈ હતી. બનાવમાં તેમનું મોત નીપજ્યું હતું. હાજીપીર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.