Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

અબડાસા: નલિયા-આશાપર રોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત: સ્થાનિકોમાં ખુશીનો માહોલ

Abdasa, Kutch | Feb 14, 2026
નલિયા-આશાપર રોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત: સ્થાનિકોમાં ખુશીનો માહોલ વિસ્તારની પરિવહન સુવિધાને વેગ આપવા માટે આજે નલિયા થી આશાપર રોડના વિકાસ કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવા માર્ગના નિર્માણથી વાહનવ્યવહાર વધુ ઝડપી અને સુગમ બનશે, જેનાથી સ્થાનિક ગ્રામજનો અને મુસાફરોને વર્ષોની હાલાકીમાંથી મુક્તિ મળશે અને વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. વિગત નવ વાગ્યે મળી હતી