Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

અબડાસા: નલિયા-ભાનાડા માર્ગ પર અકસ્માતનો સિલસિલો: સતત બીજા દિવસે એસ.ટી. બસ નો અકસ્માત

Abdasa, Kutch | Feb 18, 2026
નલિયા-ભાનાડા માર્ગ પર અકસ્માતનો સિલસિલો: સતત બીજા દિવસે એસ.ટી. બસ ટકરાઈ,આનલિયા-ભાનાડા માર્ગ પર અકસ્માતોની હારમાળા યથાવત્ છે. સોમવારે થયેલા જીવલેણ અકસ્માત બાદ, મંગળવારે તે જ સ્થળે ઊભેલી ખાનગી બસ પાછળ નલિયા-ધંધુકા રૂટની એસ.ટી. બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બસને નુકસાન થયું હતું, પરંતુ સદભાગ્યે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ માર્ગ પરથી વાહનો હટાવવાની માંગ કરી છે.