વધુ વાંચો ➠ ગીર સોમનાથ SOGની ટીમે બાતમીના આધારે વેરાવળના ભાલકા પાસે આવેલા એકતા નગર વિસ્તારમાં દરોડો પાડીને 'બંસી ગૃહ ઉદ્યોગ'ના નામે ગેરકાયદેસર રીતે ધમધમતી બોગસ મીની કેમિકલ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. ૧.૫ લાખની કિંમતનું રો-મટીરીયલ અને મશીનરી સીઝ કરી છે. આ અંગે GPCB અને મામલતદાર સહિતના સંલગ્ન વિભાગોને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice - Sutrapada News
વધુ વાંચો ➠ ગીર સોમનાથ SOGની ટીમે બાતમીના આધારે વેરાવળના ભાલકા પાસે આવેલા એકતા નગર વિસ્તારમાં દરોડો પાડીને 'બંસી ગૃહ ઉદ્યોગ'ના નામે ગેરકાયદેસર રીતે ધમધમતી બોગસ મીની કેમિકલ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. ૧.૫ લાખની કિંમતનું રો-મટીરીયલ અને મશીનરી સીઝ કરી છે. આ અંગે GPCB અને મામલતદાર સહિતના સંલગ્ન વિભાગોને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice