Public App Logo
પાંડેસરામાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સગીર બાળકના હાથે રિક્ષાનું સ્ટીઅરિંગ સોંપીને જોખમી ડ્રાઇવિંગ કરાવતો વીડિયો સામે આવ્યો છે. રિક્ષામાં અન્ય બાળક પણ સવાર હોવાનું જોવા મળી રહ્યું છે. આવી બેદરકારીથી મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તંત્ર દ્વારા કડક કાર્યવાહી જરૂરી છે. #Surat #Pandesara #SuratNews #SuratBreaking #BreakingNews GujaratNews Rickshaw AutoRickshaw TrafficSafety RoadSafety ChildSafety MinorDriving DangerousDriving TrafficRules ViralVideo TrafficPolice Gujarat NewsUpdate - Udhna News