Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

વધુ વાંચો ➠વેરાવળમાં ભાજપની આક્રોશ રેલી યોજાઈ ‘વંદે માતરમ્’ના કથિત અપમાનના વિરોધમાં ભાજપનો આક્રોશ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયાની આગેવાનીમાં રેલી ભાજપ કાર્યાલયથી ટાવર ચોક સુધી બેનર સાથે રેલી યોજાઈ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ કાર્યકરોના સૂત્રોચ્ચાર ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા મહિલા મોરચાની બહેનોએ પણ રેલીમાં લીધો ઉત્સાહભેર ભાગ ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ રેલીનું સમાપન #our_sutrapada #girsomnath #liveupdate #bjp #politics

Sutrapada, Gir Somnath | Aug 16, 2026

MORE NEWS

શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિરમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત, 1000થી વધુ જવાનો તૈનાત

#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice

શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિરમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત, 1000થી વધુ જવાનો તૈનાત #our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice

Sutrapada, Gir Somnath | Aug 17, 2026

વધુ વાંચો ➠ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ હજારો શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની આટલી મોટો સંખ્યા વચ્ચે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે; જેમાં ફ્રિસ્કિંગ ક્યુ, ક્લોકરૂમ અને ઝીગઝેગ લાઈન દ્વારા ભીડનું યોગ્ય સંચાલન કરવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

#somnath #girsomnath #gujarat #mahadev #shravanmaas

વધુ વાંચો ➠ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ હજારો શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની આટલી મોટો સંખ્યા વચ્ચે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે; જેમાં ફ્રિસ્કિંગ ક્યુ, ક્લોકરૂમ અને ઝીગઝેગ લાઈન દ્વારા ભીડનું યોગ્ય સંચાલન કરવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. #somnath #girsomnath #gujarat #mahadev #shravanmaas

Sutrapada, Gir Somnath | Aug 17, 2026