ધોળકા: સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર અંડરપાસમાં પાણી ભરાતાં શ્રદ્ધાળુઓ બેહાલ, કાયમી ઉકેલની ઉગ્ર માંગ
*ધોળકા: સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર અંડરપાસમાં પાણી ભરાતાં શ્રદ્ધાળુઓ બેહાલ, કાયમી ઉકેલની ઉગ્ર માંગ!* અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર તરફ જતાં રસ્તા પર આવેલા અંડરપાસમાં ચોમાસાને કારણે ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલ પવિત્ર ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા હજારો શ્રદ્ધાળુઓ તથા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનેલા આ અંડરપાસમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ