🚨 સુરત: પાંડેસરામાં ઉઘરાણી મામલે ધમકી આપનાર ઝડપાયો!
પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે ફરિયાદીને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપનાર આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો.
🔴 તીક્ષ્ણ હથિયાર સાથે ધમકી આપવાના મામલે પોલીસની કડક કાર્યવાહી
👮 પાંડેસરા પોલીસની સતર્ક કામગીરી
#Surat #Pandesara #SuratPolice #PandesaraPolice #CrimeNews
Udhna, Surat | Aug 18, 2026