Public App Logo
શિવ ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસનો આજ (13 ઓગસ્ટ)થી પ્રારંભ થયો છે. જેને લઈ ગુજરાતના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણના પ્રથમ દિવસે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યું રાજકોટ દર્શન માટે લાંબી લાઈનો લાગી અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરે દાદાનો સુંદર શણગાર દાદાના દર્શન માટે ખાસ અમદાવાદથી આવ્યું મહિલા ગ્રુપ સોમનાથમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ #sravanmas❤️ #somnathtemple #shivshakti #mahadev❤️ #shravanmonth - Ahmadabad City News