Public App Logo
અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં વ્યાજખોર જનક હસમુખ વાઘેલા કોણ ?? નારણપુરા પોલીસ સ્ટેશનના અંકુર ચોકીના પીએસઆઇ પટેલ શા માટે છાવરી રહ્યા છે જનક વાઘેલા ને ?? જનક વાઘેલા કેટલા ટકા વ્યાજે ફેરવતો હતો રૂપિયા ?? સરકારી કર્મચારીના ખાતા માંથી કેટલા રૂપિયા કરી ગયો ચાઉં ?? જનક વાઘેલા ના પિતા પણ અમદાવાદ મનપાના ક્લાસ ૪ અધિકારી હોવાની માહિતી !! જનક વાઘેલાના પિતા હેલ્થ વિભાગના ગેલી ટેપ વિભાગમાં બજાવતા હતા ફરજ !! ભોગ બનનાર સરકારી કર્મચારીઓ એ જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ ને જણાવી આપવીતી !! જનક વાઘેલાની માતા રમીલા વાઘેલા પણ ભોગ બનનારના ઘરે જઈ આપી રહી છે ધમકીઓ !! #gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat @ahmedabadpolice @naranpura_police_station - Ahmadabad City News