Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કરવાના મુદ્દે બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્કૂલમાં પહોંચ્યા, ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા અને રાષ્ટ્રગીત ગાયું. વિરોધ દરમિયાન સ્કૂલ તરફથી કોઈ શિક્ષક કે અધિકારી હાજર નહોતા. (Anand Niketan School, Shilaj, Bajrang Dal, National Anthem, Protest) #AnandNiketanSchool #Shilaj #BajrangDal #NationalAnthem #Protest

MORE NEWS

Political tensions rise over the Vande Mataram controversy as BJP workers stage a protest against Sonia Gandhi over allegations of disrespect towards the national song.

Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest

#VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

Political tensions rise over the Vande Mataram controversy as BJP workers stage a protest against Sonia Gandhi over allegations of disrespect towards the national song. Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest #VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

Political heat rises over the Vande Mataram row as BJP stages a protest against Sonia Gandhi over allegations of disrespect towards the national song.

Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Indian Politics, National Song, Political News

#VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #IndiaNews

Political heat rises over the Vande Mataram row as BJP stages a protest against Sonia Gandhi over allegations of disrespect towards the national song. Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Indian Politics, National Song, Political News #VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #IndiaNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

વડોદરાના હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ફસાતા પાલિકાની રોડ કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. અગાઉ જ્યાં પેચવર્ક કરવામાં આવ્યું હતું, એ જ જગ્યાએ ટ્રક ફસાઈ જતા રોડની ગુણવત્તાની પોલ ખૂલી છે. વ્યવસ્થિત પુરાણ કર્યા વગર કરવામાં આવતા પેચવર્કને કારણે વાહનચાલકો માટે જોખમ સર્જાઈ રહ્યું છે. ઘટનાને પગલે ડ્રેનેજ અને પાણી વિભાગ વચ્ચેના સંકલન અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. પાલિકાની આડેધડ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોમાં ચર્ચા છે કે સ્માર્ટ સિટીના નામે શહેરને ‘સ્માર્ટ ખાડાઓ’ની ભેટ મળી રહી છે.

#Vadodara #HarniAirportRoad #RoadDamage #SmartCity #GujaratNews #HumDekhengeNews

વડોદરાના હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ફસાતા પાલિકાની રોડ કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. અગાઉ જ્યાં પેચવર્ક કરવામાં આવ્યું હતું, એ જ જગ્યાએ ટ્રક ફસાઈ જતા રોડની ગુણવત્તાની પોલ ખૂલી છે. વ્યવસ્થિત પુરાણ કર્યા વગર કરવામાં આવતા પેચવર્કને કારણે વાહનચાલકો માટે જોખમ સર્જાઈ રહ્યું છે. ઘટનાને પગલે ડ્રેનેજ અને પાણી વિભાગ વચ્ચેના સંકલન અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. પાલિકાની આડેધડ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોમાં ચર્ચા છે કે સ્માર્ટ સિટીના નામે શહેરને ‘સ્માર્ટ ખાડાઓ’ની ભેટ મળી રહી છે. #Vadodara #HarniAirportRoad #RoadDamage #SmartCity #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026