રતનમહાલ અભયારણ્યમાં નલધા ધોધ થયો શરૂ.
ઉપરવાસમાં વરસાદ વરસતા નલધા ધોધમાં પાણીની આવક શરૂ
પર્વતોના મુખમાંથી અમીધારા સ્વરૂપે વહેતો નયનરમ્ય ધોધ
ચોમાસામાં રતનમહાલની પ્રકૃતિ સોળે કળાએ ખીલી
ધોધના મનમોહક નજારાથી પ્રકૃતિપ્રેમીઓમાં ખુશી
સહેલાણીઓ માટે નલધા ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
વરસાદી માહોલ વચ્ચે રતનમહાલ બન્યું કુદરતી સૌંદર્યનું સ્વર્ગ
Dohad, Dahod | Aug 17, 2026