Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Rjd
usr675222154
ચાલતી બાઈક પર કૂતરાનો અચાનક હુમલો! રસ્તા પર દોડી આવેલા કૂતરાએ બાઈક સવારને લીધો નિશાન સમગ્ર ઘટના કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સદનસીબે મોટો અકસ્માત ટળ્યો રખડતા શ્વાનના આતંકથી વાહનચાલકોમાં ભય તંત્ર સામે રખડતા શ્વાનોના નિયંત્રણનો સવાલ
Udhna, Surat
| Oct 5, 2026
MORE NEWS
સુરત | અલથાણના રાજહંસ સિમ્ફોનિયામાં બાળકો વચ્ચે રમતાં રમતાં થયેલી ઘટના ગંભીર બની સોસાયટીના કિડ્સ ઝોનમાં રમતી વખતે સ્માઈલી બોલ એક બાળકીના વાગ્યો બોલ વાગતાં બાળકીના પિતા વર્ધમાન શાહે 9 વર્ષના બાળકને માર માર્યો “જોઈને રમી શકતો નથી?” કહી બાળકને 5-6 થપ્પડ મારવામાં આવી બાળકને નીચે પાડી ઘૂંટણિયે બેસાડી બાળકીની માફી મંગાવવામાં આવી બાળકને કાન પકડાવી માફી મંગાવવામાં આવી ઘટનાથી બાળક ગભરાઈ ગયો અને કપડામાં જ પેશાબ થઈ ગયો પરિવારજનો બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા બાળકના ગાલ પર સોજો આવ્યો હોવાની માહિતી બાળકની માતા પ્રોફેસર જાગૃતિ સોનાલિયાએ અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે મારપીટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો અલથાણ પોલીસે આરોપી વર્ધમાન અમરીશ શાહની ધરપકડ કરી સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #althan
Udhna, Surat | Oct 5, 2026
સુરત | મહાત્મા ગાંધીજીના ફોટા સાથે વાંધાજનક રીલ બનાવવાના કેસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સિમરન પટેલની ધરપકડ ગાંધી જયંતિના દિવસે Instagram પર વાંધાજનક કોમેડી રીલ અપલોડ કરવામાં આવી હતી 500 રૂપિયાની નોટ પર રહેલા ગાંધીજીના ફોટાનો રીલમાં ઉપયોગ કરાયો હતો રીલને લઈને 2 ઓક્ટોબરે NGO દ્વારા સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરવામાં આવી ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી PI એન.આર. પટેલની ટીમે પાલ-અડાજણ વિસ્તારમાંથી સિમરન પટેલને ઝડપી પાડી Instagram પર વધુ વ્યૂઝ અને લાઇક્સ મેળવવા રીલ બનાવ્યાની પોલીસની માહિતી પોલીસે આરોપી પાસેથી માફી માંગતો વીડિયો બનાવડાવ્યો સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો સુરત સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી સુરત પોલીસની અપીલ: સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ ન કરવા સૂચના #krantisamaynews #krantisamay #surat #adajan
Udhna, Surat | Oct 5, 2026
સુરત | સુરત SMCની પ્રોહિબિશન વિંગની મોટી કાર્યવાહી ભાઠા ગામ ખાડી રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન રેડ રેડ દરમિયાન 1,576 IMFL બોટલ જપ્ત કરાઈ જપ્ત દારૂની કિંમત આશરે ₹1.88 લાખ હોવાનું સામે આવ્યું બે વાહનો સહિત કુલ ₹2.15 લાખનો મુદ્દામાલ કબજે 4 મોબાઈલ ફોન અને ₹4,250 રોકડ પણ જપ્ત કુલ ₹4,44,644નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો પ્રોહિબિશનના ગુનામાં ત્રણ આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા ઝડપાયેલા ત્રણેય આરોપીઓમાં બે આરોપીઓ લિસ્ટેડ બુટલેગર હોવાનું પોલીસની માહિતી વિદેશી દારૂનો સપ્લાયર સંજયભાઈ બાબુભાઈ દેવજીપૂજક વોન્ટેડ વોન્ટેડ આરોપીની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી પ્રોહિબિશન એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી SMCના PI બી.પી. દેસાઈની આગેવાની હેઠળ રેડ હાથ ધરાઈ સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #suratcity
Udhna, Surat | Oct 5, 2026
સુરત કલેક્ટર કચેરીએ ખેડૂતોનો મોરચો! જમીન સંપાદન સામે વિરોધ, 23 પરિવારો અસરગ્રસ્ત થવાનો દાવો ઝંખવાવમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. અસરગ્રસ્ત ખેડૂતો સુરત કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા અને ચાર સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ: 🔹 NH-56 બાયપાસ માટે જમીન સંપાદનનો વિરોધ 🔹 કોસંબા-ઉમરપાડા રેલવે લાઈન સામે વાંધો 🔹 જેટકોના વીજ ટાવર માટે જમીન સંપાદન ન કરવાની માંગ 🔹 6.5 હેક્ટર જમીન સંપાદન સામે વિરોધ 🔹 23 પરિવારોના 93 સભ્યો અસરગ્રસ્ત થવાનો દાવો 🔹 ગ્રામસભાની મંજૂરી વગર જમીન સંપાદન ન કરવાની માંગ #SuratBreaking #Zankhvav #FarmersProtest #SuratNews #LandAcquisition સુરત બ્રેકિંગ, Zankhvav Farmers Protest, ઝંખવાવ ખેડૂતોનો વિરોધ, સુરત કલેક્ટર કચેરી, જમીન સંપાદન વિરોધ, ખેડૂતોનો મોરચો, Surat Farmers Protest, Surat News, Gujarat Farmers Protest, Land Acquisition Gujarat, NH 56 Bypass, NH56 જમીન સંપાદન, કોસંબા ઉમરપાડા રેલવે, Kos
Udhna, Surat | Oct 5, 2026
Surat Lawyers Strike: ગુજરાતમાં 1.40 લાખથી વધુ વકીલો હડતાળ પર! નવા બિલના વિરોધમાં કોર્ટ કામગીરીને અસર ગુજરાતમાં નવા ભાડા વિધેયક બિલના વિરોધમાં 1.40 લાખથી વધુ વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના 282 વકીલ મંડળો આ વિરોધમાં જોડાયા છે. નવા બિલમાં સત્તાના ફેરફાર સામે વકીલોએ વિરોધ નોંધાવી બિલ પરત ખેંચવાની માંગ કરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ હડતાળને સમર્થન આપ્યું છે. હડતાળને પગલે રાજ્યમાં કોર્ટની કામગીરી પર અસર થવાની સ્થિતિ ઊભી થઈ છે. આ મામલે સરકાર અને વકીલ પ્રતિનિધિઓ વચ્ચે હર્ષ સંઘવીની હાજરીમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. સરકારના હકારાત્મક અભિગમ બાદ વધુ બેઠક યોજાવાની શક્યતા છે, પરંતુ બિલ પરત ખેંચવાની માંગ સાથે હડતાળ યથાવત છે. #SuratBreaking #GujaratNews #LawyersStrike #GujaratLawyers #CourtNews BreakingNews Gujarat Lawyers Strike, Gujarat Lawyers Protest, Gujarat Advocate Strike, Gujarat News, Surat Breaking News, Gujarat Court News, Lawyers Strike Gujarat, Bar Council of Gujarat, Gujarat Lawyers Association, New Rent Bill Gujarat, Rent Bill Gujarat, Gujarat Legal News,
Udhna, Surat | Oct 5, 2026
Cockroach in flight: વંદાઓએ આખું પ્રાઈવેટ પ્લેન બુક કરી લીધું?! કોણ કરે છે Funding? મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટમાં વંદાઓની હાજરીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા જામી છે! આ ઘટનાને લઈને લોકો મજાકિયા અંદાજમાં સવાલ કરી રહ્યા છે—આ વંદાઓ આખું પ્રાઈવેટ પ્લેન બુક કરીને આવ્યા હતા કે પછી મામલો કંઈક બીજો છે? 😂 જુઓ સમગ્ર વાયરલ મામલો અને જાણો શું છે આ ‘VIP Cockroach Travel’ની કહાની! #Cockroach #MumbaiDelhi #ViralVideo #PrivateFlight #ViralNews cockroach in flight, cockroach viral video, Mumbai Delhi flight, cockroach in airplane, private flight viral, viral cockroach video, Mumbai Delhi viral news, airplane viral video, flight viral news, cockroach news, viral news India, trending video, viral video, funny viral video, cockroach in plane, વંદા ફ્લાઈટમાં, વંદાઓનો વાયરલ વીડિયો, મુંબઈ દિલ્હી ફ્લાઈટ, વાયરલ સમાચાર, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ, Surat News, Viral News Gujarati
Udhna, Surat | Oct 5, 2026
SMIMERમાં નિયમો પર સવાલ! નાના કર્મચારીઓ માટે કડકાઈ તો અધિકારીઓને છૂટ? કર્મચારીઓમાં રોષ સ્મીમેર હોસ્પિટલમાં નિયમોના અમલને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. આક્ષેપ છે કે SMIMER હોસ્પિટલમાં નાના કર્મચારીઓ માટે નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવે છે, જ્યારે મોટા ગજાના અધિકારીઓ માટે નિયમોના અમલમાં છૂટછાટ આપવામાં આવતી હોવાની ચર્ચા છે. કર્મચારીઓ તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નાના કર્મચારીઓની બાઈક પર માર્શલ દ્વારા લોક મારી દેવામાં આવે છે, તો પછી અધિકારીઓ માટે પણ સમાન નિયમો લાગુ પડે છે કે કેમ? 👉 શું SMIMERમાં નિયમો બધા માટે સરખા છે? 👉 કે પછી કર્મચારીઓ માટે નિયમો અલગ-અલગ રીતે લાગુ થાય છે? 👉 ભેદભાવના આક્ષેપો અંગે જવાબદારો સામે કાર્યવાહી થશે? #SMIMER #SuratTV #SuratNews #SMIMERHospital #SuratBreaking SMIMER Hospital Surat, SMIMER News, Surat TV Breaking, Surat Breaking News, Surat Hospital News, Surat News Gujarati, Surat Latest News, Gujarat News, Surat Breaking, હોસ્પિટલમ
Udhna, Surat | Oct 5, 2026
સુરતમાં SMCનો સપાટો! ઈચ્છાપોરમાં ₹4.44 લાખનો દારૂ ઝડપાયો, પોલીસ કામગીરી સામે સવાલો સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. દરોડા દરમિયાન અંદાજે ₹4.44 લાખની કિંમતનો દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં SMCની કાર્યવાહી થતાં સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. #SuratBreaking #SuratNews #SMC #Ichhapor #GujaratNews LiquorRaid CrimeNews Surat Breaking News, Surat News, Surat Crime News, Ichhapor News, Ichhapor Police, SMC Raid Surat, State Monitoring Cell, SMC Surat Raid, Surat Liquor Raid, Surat Daru Raid, Gujarat Crime News, Gujarat Liquor News, Surat Police, Ichhapor Liquor Case, Surat Latest News, Surat Viral News, Gujarat Breaking News, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, ઇચ્છાપોર સમાચાર, ઇચ્છાપોર પોલીસ, સુરત દારૂ, દારૂ ઝડપાયો, SMC રેડ, સ્ટેટ મોનિટરિંગ સેલ, સુરત ક્રાઇમ ન્યૂઝ, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ
Udhna, Surat | Oct 5, 2026
Surat Crime: અલથાણમાં મારામારીનો મામલો! બાળકને માર મારી નીચે પાડી દીધાનો CCTV થી ખુલાસો સુરતના અલથાણ વિસ્તારમાં સોસાયટીમાં મારામારીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહિલાએ સોસાયટીના એક યુવક સામે પોતાના પુત્રને માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ સોસાયટીમાં યુવક સાથે ઝઘડો થયો હતો અને મારામારી દરમિયાન તેના પુત્રને માર મારી નીચે પાડી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ CCTV ફૂટેજ ચેક કરવામાં આવતા મારામારીની ઘટના સામે આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મહિલાએ આ મામલે અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. Surat Crime: અલથાણમાં મારામારીનો મામલો! બાળકને માર મારી નીચે પાડી દીધાનો CCTV થી ખુલાસો સુરતના અલથાણ વિસ્તારમાં સોસાયટીમાં મારામારીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહિલાએ સોસાયટીના એક યુવક સામે પોતાના પુત્રને માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ સોસાયટીમાં યુવક સાથે ઝઘડો થયો હતો અને મારામારી દરમિય�
Udhna, Surat | Oct 5, 2026