સુરત કલેક્ટર કચેરીએ ખેડૂતોનો મોરચો! જમીન સંપાદન સામે વિરોધ, 23 પરિવારો અસરગ્રસ્ત થવાનો દાવો
ઝંખવાવમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે.
અસરગ્રસ્ત ખેડૂતો સુરત કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા અને ચાર સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે રજૂઆત કરી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ:
🔹 NH-56 બાયપાસ માટે જમીન સંપાદનનો વિરોધ
🔹 કોસંબા-ઉમરપાડા રેલવે લાઈન સામે વાંધો
🔹 જેટકોના વીજ ટાવર માટે જમીન સંપાદન ન કરવાની માંગ
🔹 6.5 હેક્ટર જમીન સંપાદન સામે વિરોધ
🔹 23 પરિવારોના 93 સભ્યો અસરગ્રસ્ત થવાનો દાવો
🔹 ગ્રામસભાની મંજૂરી વગર જમીન સંપાદન ન કરવાની માંગ
#SuratBreaking #Zankhvav #FarmersProtest #SuratNews #LandAcquisition
સુરત બ્રેકિંગ, Zankhvav Farmers Protest, ઝંખવાવ ખેડૂતોનો વિરોધ, સુરત કલેક્ટર કચેરી, જમીન સંપાદન વિરોધ, ખેડૂતોનો મોરચો, Surat Farmers Protest, Surat News, Gujarat Farmers Protest, Land Acquisition Gujarat, NH 56 Bypass, NH56 જમીન સંપાદન, કોસંબા ઉમરપાડા રેલવે, Kos
Udhna, Surat | Oct 5, 2026