આંકલાવ તાલુકાના ઉમેટા ગ્રામ પંચાયત વિસ્તારમાં મહીસાગર નદી પર આવેલો ઉમેટા પુલ હાલ નદીમાં કૂદી આત્મહત્યાના બનાવોને લઈને ચર્ચામાં આવ્યો છે. પુલની બંને બાજુ ઊંચી અને મજબૂત લોખંડની સુરક્ષા ગ્રીલ લગાવવાની માંગ સાથે આંકલાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.....
#charotar_breaking_india #instagram #anklav #umetabrij #aavedanpatra