💯 રાજકોટ ખાતે યોજાયેલ સ્ટેટ લેવલ ગુજરાત કેસરી ક્લાસિક પાવરલિફિ્ટંગ ચેમિ્પયનશિપ ૨૦૨૬ માં દાહોદના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે અને સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે ! બીમારી, લાંબી મુસાફરી અને કઠિન સ્પર્ધા વચ્ચે પણ અમારી ટીમે પ્લેટફોર્મ પર શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું.
✓ ખેલાડીનું પ્રદર્શન અને મેડલ વિગત ; Adnan Imroz Bohra
• 93kg sub junior
• 172.5kg deadlift (silver)
• 97.5 kg bench (gold)
• 157.5 kg squats (silver)
✓ Total powerlifting 427.5 kg
.
.
.
#congratulations🎉 #powerlifting #dahod #ourdahod #dahoddistrict
Dohad, Dahod | Aug 18, 2026