ભાવનગર શહેર: SOGનો સપાટો, કફ સીરપ મામલે 5 માસમાં 10 ગુના નોંધી 31 શખ્સોને ઝડપી લીધા, DYSP એ કચેરી ખાતેથી માહિતી આપી
Bhavnagar City, Bhavnagar | Oct 1, 2026
બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તે નશાકારક કોડેઈનયુક્ત કફ સીરપની 1920 બોટલો સાથે પકડાઈ ચૂક્યો છે. તેની સામે અગાઉ પણ બે ગંભીર ગુના નોંધાયેલા છે. મેડિકલ વ્યવસાયની આડમાં યુવાધનને બરબાદ કરતી નશીલી દવાઓ અને કફ સીરપના વેચાણ સામે ભાવનગર પોલીસે આક્રમક ઝુંબેશ ચલાવી છે. છેલ્લા 5 મહિનામાં SOG પોલીસે કફ સીરપ અંગે કુલ 10 ગુના નોંધીને 31 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે.