સુરતમાં વગર વરસાદે પડ્યો મોટો ભુવો! SMC કચેરીથી માત્ર 1 મિનિટ દૂર પાણીનો ધોધ
સુરતમાં વરસાદ વગર જ મોટો ભુવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
SMCની મુખ્ય કચેરી તાપી ભવનથી માત્ર એક મિનિટના અંતરે મોટો ભુવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ભુવો પડતા મોટા પ્રમાણમાં પાણી વહેવા લાગ્યું હતું.
સ્માર્ટ મહાનગરની ઓફિસ નજીક જ ભુવો પડતા રોડની કામગીરી અને તંત્રની દેખરેખ અંગે સવાલો ઉઠી રહ્યા છે.
ઘટના બાદ સ્થળને કોર્ડન કરી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભુવો પડવાનું ચોક્કસ કારણ શું છે? જાણો સમગ્ર ઘટનાની વિગત આ વીડિયોમાં.
Surat Breaking News, Surat News, Surat Road Cave In, Surat Road Collapse, Surat Pothole, SMC Surat, Surat Municipal Corporation, Tapi Bhavan Surat, Surat Water Leakage, Surat Latest News, Gujarat News, Surat Viral News, Surat Civic News, Road Cave In Surat, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, સુરતમાં ભુવો, સુરત ભુવો, SMC કચેરી, તાપી ભવન, સુરત મનપા, રોડમાં ભુવો, પાણીનો ધોધ, સુરત રોડ સમાચાર, સુરત વાયરલ, ગુજરાતી સમાચા
#SuratBreaking #SuratNews #SMC #SuratMunicipalCorporation #suratnews
Udhna, Surat | Oct 6, 2026