સુરતઃ SMC કચેરીથી માત્ર 200 મીટરના અંતરે મસમોટો ભુવો પડ્યો. આઈપી મિશન પાસે અંદાજે 3થી 4 મીટર જેટલો ભુવો પડતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. SMC કચેરી નજીક જ રસ્તો બેસી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે ભુવો પડ્યો ત્યારે કોઈ જાનહાનિ થઈ નથી.
सूरतः SMC कार्यालय से महज 200 मीटर की दूरी पर बड़ा गड्ढा धंसने की घटना सामने आई है। आई.पी. मिशन के पास करीब 3 से 4 मीटर का गड्ढा धंसने से आसपास के इलाके में हड़कंप मच गया। SMC कार्यालय के नजदीक ही सड़क धंसने से प्रशासन की कार्यप्रणाली पर सवाल उठ रहे हैं। गनीमत रही कि हादसे के वक्त कोई जनहानि नहीं हुई।
Surat: A large portion of the road caved in just 200 metres from the SMC office. A sinkhole measuring approximately 3 to 4 metres developed near IP Mission, creating concern in the area. The road caving in so close to the SMC office has raised questions over the civic body’s functioning. Fortunately, no casualties were reported when the incident occurred.
Udhna, Surat | Oct 6, 2026