'એ મસાલો બનાવ' કહી દારૂના નશામાં યુવકની ગાળાગાળી
બેફામ સ્પીડમાં સ્કોડા કાર દોડાવીને ડીવાઈડર સાથે અથડાવી
સિંધુ ભવન રોડ પર રીચી રીચ પાન પાર્લરમાં ધમાલ મચાવી
પાર્લરમાં યુવકે ગાળાગાળી કરી ધમાલ મચાવી
પાર્લરમાં આવેલા ગ્રાહક સાથે પણ બોલાચાલી કરી
'તારું રીચી રીચ પાન પાર્લર તોડી નાખીશ'
આરોપી પ્રકાશ સામે બે અલગ અલગ ફરિયાદ
#ahmedabadpolice #ahmedabadcrime - Ahmadabad City News
'એ મસાલો બનાવ' કહી દારૂના નશામાં યુવકની ગાળાગાળી
બેફામ સ્પીડમાં સ્કોડા કાર દોડાવીને ડીવાઈડર સાથે અથડાવી
સિંધુ ભવન રોડ પર રીચી રીચ પાન પાર્લરમાં ધમાલ મચાવી
પાર્લરમાં યુવકે ગાળાગાળી કરી ધમાલ મચાવી
પાર્લરમાં આવેલા ગ્રાહક સાથે પણ બોલાચાલી કરી
'તારું રીચી રીચ પાન પાર્લર તોડી નાખીશ'
આરોપી પ્રકાશ સામે બે અલગ અલગ ફરિયાદ
#ahmedabadpolice #ahmedabadcrime