SG Highway પર નિરમા યુનિવર્સિટી સામે આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં 22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યુવક છેલ્લા કેટલાક સમયથી આ સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો.
સવારે સ્થાનિકોની નજર પડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. સોલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
(SG Highway, Amdavad News, Construction Site Incident, Sola Police, Nirma University, Crane Operator, 22 Year Old Man, Police Investigation, Construction Site, Amdavad Incident, Young Worker, Death Investigation, SG Highway News, Sola Area, Breaking News)
#AmdavadNews #SGHighway #SolaPolice #PoliceInvestigation #BreakingNew