🚨 જામનગરમાં સિટી-એ ડિવિઝન પોલીસે ગેરકાયદે ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી. તળાવની પાળ, મહાપ્રભુજીની બેઠક, નૂરી ચોકડી, પવનચક્કી અને દરબારગઢ વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન 24 કલાકમાં 40થી વધુ વાહનો ડીટેઇન કરાયા. અનેક કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરાઈ અને નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી.
(જામનગર, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક ડ્રાઇવ, ડાર્ક ફિલ્મ, નંબર પ્લેટ, વાહન ચેકિંગ, વાહન ડીટેઇન, પોલીસ કાર્યવાહી, સિટી એ ડિવિઝન, ટ્રાફિક નિયમો, જામનગર પોલીસ, ગુજરાત પોલીસ, ટ્રાફિક નિયમ ભંગ, જામનગર સમાચાર)
[ jamnagar, jamnagar news, traffic police, traffic drive, dark film, number plate, vehicle checking, vehicle detained, police action, city a division, traffic rules, jamnagar police, gujarat police, traffic violation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarpolice #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar