સિહોર: સિહોર ધ્રૂપકા રોડ પર સિંહના બચ્ચાંનો અડ્ડો, વાહનવ્યવહાર થંભ્યો! અવર નવર દેખા દેતા લોકોમાં ભય. વિડીયો વાયરલ l
સિહોર ધ્રૂપકા રોડ પર સિંહના બચ્ચાંનો અડ્ડો, વાહનવ્યવહાર થંભ્યો! નો વિડીયો વાયરલ થયો છેરોડ પર સિંહના બચ્ચાં બેસી રહેતાં અવરજવર બંધ જેવી સ્થિતિ; રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે ચિંતારસ્તા પર વન્યપ્રાણીનો આ રીતે મુકામ થતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ ઊભું થયું હતું. ખાસ કરીને અચાનક સિંહ કે સિંહણ રોડ પર આવી જાય તેવી શક્યતાને પગલે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.