Public App Logo
સુરત પોલીસનું નાઇટ પેટ્રોલિંગ તેજ ડિંડોલીમાં ઘાતક હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો મોટરસાયકલ પેટ્રોલિંગ દરમિયાન શખ્સ ઝડપાયો સઘન તપાસમાં યુવક પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યું ગુનાખોરી કરતા તત્વો સામે પોલીસની કાર્યવાહી ઘાતક હથિયાર કબ્જે કરી ડિંડોલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. #surat #explorepage✨ - Udhna News