અમદાવાદના નારોલમાં રહેતી 17 વર્ષની સગીરાએ 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં કૂદીને આપ+ઘાત કર્યો હતો
'મેરી રૂહ પહલે મર ગઈ, આજ શરીર માર રહી હું'
પતિએ કાઢી મૂકતા રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં કૂદી સગીરાનો આપઘાત
આઈશાની જેમ અંતિમ VIDEO સામે આવ્યો
#sabarmatiriver #video - Ahmadabad City News