Public App Logo
સુરત..ડીંડોલી પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાના ગુન્હામાં વધુ ત્રણ હત્યારાઓની ધરપકડ ત્રણ પૈકીનો એક સગીર વયનો આરોપી 30 જુલાઈ ના રોજ રાત્રીના એક વાગ્યે હત્યા થઈ હતી ડીંડોલીના લક્ષ્મણ નગર ખાતે પ્રવીણ ઉર્ફે આંબા સિરસાઠ ની હત્યા થઈ હતી શુભમ પાટીલ અને પ્રવીણ વચ્ચે જમવા બાબતે થયેલ તકરાર હત્યામાં પરિણમી હતી શુભમે મિત્રો સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો જે.હત્યા કેસમાં ફરાર એક સગીર કિશન રાજભાર અને અરુણ પ્રજાપતિ ની ધરપકડ વધુ કાર્યવાહી ડીંડોલી પોલીસે હાથ ધરી. #surat #explorepage✨ - Udhna News