બિલાડી ઘર બદલે તેમ પક્ષ બદલતા શંકરસિંહ વાઘેલાને વિવાદોમાં જ રહેવાનો રસ કે શું ??
કોઈ પક્ષ હોદ્દો ન આપે તો પોતાની પાર્ટી બનાવી વોટ તોડવાનું કામ કરતા શંકરસિંહ વાઘેલાએ આપ્યું વિવાદિત નિવેદન !!
બ્રાહ્મણ,જૈન અને પટેલ સમાજને મેલું ઉપાડવાના 50000રૂપિયા આપવાના નિવેદન સામે બ્રહ્મસમાજ ના કન્વીનર યગ્નેશ દવે એ અવાજ ઉઠાવતા શંકરસિંહ વાઘેલા બોખલાયા કે શું ??
બ્રહ્મ સમાજના નિષ્ઠાવાન અને સતત બ્રહ્મ સમાજના યુવાનો અને કર્મકાંડી બ્રાહ્મણો માટે લડતા યજ્ઞેશ દવેના ચરિત્ર ઉપર ખરાબ કોમેન્ટ કરતા ચેતી જજો !! બ્રહ્મ સમાજ સાંખી લેશે નહીં !!
યજ્ઞેશ દવે સાથે વિશેષ ચર્ચા આવતીકાલે બપોરે 3 કલાકે
#gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat @yagneshdavebjp @shankarsinh_vaghela.inc