સિહોર: કેન્દ્રીય મંત્રી ડો. વિરેન્દ્રકુમાર કેન્દ્રીય રાજ્ય મંત્રીનિમુબેન. ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજનાએ હેઠળ કા.યોજાય
સિહોર ખાતે યોજાયેલો કાર્યક્રમમાં વૃદ્ધોને રૂ.82 લાખના 904 સહાયક સાધનોનું વિતરણરાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં 904 સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરાયું.કેન્દ્રીય મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વૃદ્ધોને કુલ રૂ.82 લાખની સહાય અર્પણ કરાઈ.