કોડીનાર શહેરમાં આજે સવારે વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોડીનાર-સોમનાથ હાઈવે ઉપર સર્કિટ હાઉસની સામેના વિસ્તારમાં વસવાટ કરતા દેવીપૂજક સમાજના લોકોના આશરે 90 જેટલા મકાનો અને ઝૂંપડાં દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
#our_sutrapada #girsomnath #instadaily #gujarat