Public App Logo
ઝારખંડમાં JPSC અને JSSC ઉમેદવારોના 24 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સરકારે 𝐉𝐒𝐒𝐂-𝐂𝐆𝐋 પરીક્ષા 2024અને TDPL એજન્સી દ્વારા સંચાલિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ્દ કરી છે. રાજ્ય સરકારે ઝારખંડ લોકસેવા આયોગ અને ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ દ્વારા 2014થી સંચાલિત ભરતી પરીક્ષાઓની વ્યાપક તપાસનો પણ આદેશ આપ્યો છે. #Jharkhand #JSSC #JPSC #CGLE2024 #ExamCancelled #HumDekhengeNews - Ahmadabad City News