Public App Logo
Surat: શ્રાવણના પ્રથમ સોમવારે Sahasra Koti Linga Dhamમાં ભક્તોની ભારે ભીડ શ્રાવણના પ્રથમ સોમવારે સહસ્ર કોટિલિંગમ ધામમાં ભક્તોની ભારે ભીડ. સાંજે 5 વાગ્યે સહસ્ર કોટિલિંગમ આશ્રમ ખાતે વિશેષ ભસ્મ આરતી. સવા લાખ રુદ્રાક્ષ શિવલિંગના ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ. સહસ્ર કોટિલિંગમ ધામમાં સવા લાખ પાર્થિવ શિવલિંગ પૂજનનું અનુષ્ઠાન. શિવ કથાકાર રમેશગીરી બાપુએ શિવભક્તોને પાઠવી શ્રાવણ માસની શુભકામનાઓ. શ્રાવણ માસમાં સહસ્ર કોટિલિંગમ આશ્રમના દર્શનથી ત્રણ ગણો ધાર્મિક લાભ. પાર્થિવ શિવલિંગ પૂજનનું કળિયુગમાં વિશેષ ધાર્મિક મહાત્મ્ય: રમેશગીરી બાપુ. સુરત અને આસપાસના શિવભક્તોને ભસ્મ આરતીમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ. શ્રાવણના પ્રથમ સોમવારે પાલના સહસ્ર કોટિલિંગમ ધામમાં ભક્તિમય માહોલ #sahasrakotilingam #sahasrakotilingamdham #shravan #shravanSomvar #mahadev #harharmahadev #bhsmarti #shiva #shivling #rudraksha #palSurat #suratnews #gujaratinews #gujaratnews #bhakti - Udhna News