અમદાવાદના M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ઓન ડ્યુટી PSIને TRB જવાને ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે.
ફરિયાદ મુજબ, ફરજ પર ગેરહાજર રહેવા અંગે રિપોર્ટ કરાતા TRB જવાન જાવિદ ખાને PSI ભરત પંડ્યાને પોલીસકર્મીઓની હાજરીમાં ધમકી આપી હતી. આ મામલે PSIએ PIને જાણ કરી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરાવી અને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(Amdavad Police, Traffic Police, PSI, Crime News, latest news )
#Amdavad #AmdavadPolice #TrafficPolice #PSI #GujaratNews