
Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026
![મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જ મહિલાને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. નેહલબેનના જણાવ્યા મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં પોલીસની હાજરીમાં જ આ ઘટના બની હતી. તેમનો દાવો છે કે સમગ્ર ઘટના CCTVમાં વૉઇસ સાથે રેકોર્ડ થઈ છે.
નેહલબેનનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાના બાળકને લેવા કે મૂકવા જાય છે ત્યારે પણ આ લોકો તેમનો પીછો કરે છે. સતત ડરના કારણે તેમને ઘરની બહાર નીકળવામાં પણ ભય લાગે છે. તેમનું કહેવું છે કે ફરિયાદ બાદ ગુનો નોંધાયો હોવા છતાં બંને યુવકોને છોડી દેવામાં આવ્યા હતા.
હવે સવાલ એ છે કે આ મામલે બંને યુવકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને નેહલબેન તથા તેમના પરિવારને જરૂરી સુરક્ષા મળશે કે નહીં?
[Women Safety, Amdavad, Meghaninagar Police, Police Action, Women Security, CCTV]
#Amdavad #WomensSafety #Meghaninagar #PoliceAction #WomenSecurity](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F07_wed%2Fimg_1791367669972_899.jpg&w=3840&q=75)
Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026
![Ahmedabad, your NORTA plans just got better. 👀
Social Norta is bringing 9 nights, 6 artists, Artist Garba + dhol & shehnai till sunrise . All just 5 mins from Shilaj Circle, Ahmedabad.
Passes start at just ₹599. Norta karishu, Social style.
[Ahmedabad Navratri, Social Norta, Garba 2026, Shilaj Garba, Navratri Events]
#SocialNorta #AhmedabadNavratri #Garba2026 #AhmedabadGarba #Navratri2026](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F07_wed%2Fimg_1791366929826_747.jpg&w=3840&q=75)
Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026
![Makarba Bridge was expected to ease traffic for daily commuters, but the new setup has created fresh concerns. Capsule cuts have led to wrong-side driving, while street lights were also found switched off. Amid the traffic issues, the railway crossing has now been reopened, giving commuters another route to move through the area.
[ Makarba Bridge, Railway Crossing, Traffic Update, Capsule Cut, Amdavad Traffic ]
#Makarba #AmdavadTraffic #TrafficUpdate #MakarbaBridge #Amdavad](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F07_wed%2Fimg_1791365154806_952.jpg&w=3840&q=75)
Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 7, 2026