Public App Logo
શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. #ʜᴀʀʜᴀʀᴍᴀʜᴀᴅᴇᴠ #somnathtemple #shivdarshan #mahadev❤️ - Ahmadabad City News