![🙏 તારીખ: 03/09/2026 શનિવાર
[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jukeganahijamnagar #dwarka #jamnagar #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F03_sat%2Fimg_1791007307031_545.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 3, 2026

Rajkot, Rajkot | Oct 3, 2026
![🇮🇳❤️ જામનગરના સુમરી ભલસાણા ગામના કૌશલ કનાભાઈ રાઠોડે ભારતીય સેનામાં 17 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી નિવૃત્તિ બાદ વતન વાપસી કરી. મોઢાણા પાટિયાથી ગામ સુધી ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ, જ્યાં ગ્રામજનો, પરિવારજનો અને સમાજના આગેવાનોએ પુષ્પહારથી તેમનું સન્માન કર્યું. સૈનિકના સન્માનમાં આહિર સમાજની વાડી ખાતે ભોજન સમારંભ પણ યોજાયો.
[ jamnagar, jamnagar news, sumri bhalsan, kaushal rathod, indian army, army soldier, 17 years service, soldier welcome, army retirement, desh seva, gujarat soldier, soldier honour, jamnagar news, gujarat news, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #indianarmy #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F03_sat%2Fimg_1791007296539_569.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 3, 2026
![🐆 જામનગરના કાલાવડ તાલુકાના માંછરડાં ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
શિવુભા જાડેજાની વાડી પાસે દેખાયેલો દીપડો સ્થાનિક ખેડૂતના મોબાઇલ કેમેરામાં કેદ થયો હતો. વીડિયો સામે આવતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ છે. ગામના સરપંચે વન વિભાગને જાણ કરી છે.
[ jamnagar, jamnagar news, jamnagar kalavad, mancharda village, leopard, leopard sighting, leopard video, jamnagar leopard, kalavad leopard, gujarat wildlife, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarkalavad #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F03_sat%2Fimg_1791007303700_303.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 3, 2026

Rajkot, Rajkot | Oct 3, 2026

Rajkot, Rajkot | Oct 3, 2026
![🙏 જામનગરના ગોકુલનગરની મધુવન સોસાયટીમાં છોકરી ઘરમાં એકલી ફસાઈ ગઈ. માતા કપડાં સુકવવા બહાર ગઈ હતી ત્યારે દરવાજો અંદરથી લોક થઈ ગયો. પરિવારજનોની જાણ બાદ ફાયર ટીમે પહોંચી દરવાજો તોડી બાળકીનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું.
[ jamnagar, jamnagar news, gokulnagar, madhuwan society, fire brigade, two year old girl, fire team, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #gokulnagarjamnagar #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F02_fri%2Fimg_1790962391082_878.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 2, 2026
![🙏 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદી અને સ્વદેશીના સંદેશને યાદ કરી ગાંધી જયંતિના પાવન દિવસે જામનગરના સાંસદ સાથે ભાજપના અનેક કાર્યકરોએ ખાદીની ખરીદી કરી સ્વદેશી પ્રત્યેનો સંકલ્પ વ્યક્ત કર્યો.
[ jamnagar, jamnagar news, gandhi jayanti, poonamben maadam, binaben kothari, khadi, khadi gramodyog, swadeshi, atmanirbhar bharat, local products, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #poonambenmaadam #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F02_fri%2Fimg_1790962383163_964.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 2, 2026
![🚨 જામનગરમાં માતા કપડાં સુકવવા બહાર ગઈને દરવાજો અંદરથી લોક થઈ ગયો...
[ jamnagar, jamnagar news, gokulnagar, madhuwan society, fire brigade, two year old girl, fire team, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #gokulnagarjamnagar #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F02_fri%2Fimg_1790962387730_794.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 2, 2026