✨ "મારી બેસ્ટ ફ્રેન્ડના સંગીત છે અને હું તૈયાર ના થાઉં... એવું તો ચાલે જ નહીં!" ✨
વેડિંગ સીઝન હોય કે બેસ્ટ ફ્રેન્ડનું સંગીત, દરેક ફંક્શનમાં તમારો લુક હોવો જોઈએ એકદમ રોયલ અને ક્લાસી! 💃💫
પલ્લવ લઈને આવ્યું છે સુપ્રીમ કલેક્શન—
🌟 Exquisite Silk Zebra Tissue Saree
રીચ અને બારીક હેન્ડવર્ક (Rich Hand Work) ની કારીગરી સાથે, જે તમને આપશે પરફેક્ટ બ્રાઈડલ કે બ્રાઈડ્સમેડ લુક!
તો હવે રાહ શેની જુઓ છો? જો તમે આગામી બ્રાઈડ કે બ્રાઈડ્સમેડ છો, તો આજે જ મુલાકાત લો અને મેળવો તમારો ફેવરિટ વેડિંગ લુક ફક્ત પલ્લવ માંથી! 🛍️✨
📍 અમારા સરનામા:
1️⃣ PALLAV MALL
રણજીત રોડ, બેંક ઓફ બરોડા પાસે, જામનગર
📞 સંપર્ક: 9913700907
2️⃣ PALLAV NX (Women’s)
17/18, સુપરમાર્કેટ, જામનગર
📞 સંપર્ક: 95745 17178
#PallavMall #PallavNX #JamnagarFashion #TissueSilkSaree #HandworkSaree ZebraTissueSilk WeddingCollection SangeetLook BridesmaidLook SareeLovers JamnagarShopping
Rajkot, Rajkot | Oct 3, 2026