Public App Logo
અમદાવાદના રસ્તાઓ પર આજે સુપરકાર્સનો જબરદસ્ત કાફલો જોવા મળ્યો. એકથી એક લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર્સ એકસાથે રસ્તા પર નીકળતાં આખું માહોલ જ પ્રીમિયમ બની ગયો. લોકો પણ આ સુપરકાર્સને જોવા અને કેમેરામાં કેદ કરવા ઉત્સાહિત જોવા મળ્યા. આવો નજારો જોતા એક વાત તો ચોક્કસ કહી શકાય — લક્ઝરી હોય કે લાઇફસ્ટાઇલ, આપણું અમદાવાદ પણ હવે કોઈથી ઓછું નથી! (Amdavad Supercars, Supercar Convoy, Luxury Cars, Exotic Cars, Premium Cars, Amdavad Roads, Car Rally, Supercar Culture, Luxury Lifestyle, Sports Cars, Amdavad Lifestyle, Car Enthusiasts, Supercar Drive, Gujarat Cars, Amazing Amdavad) #Amdavad #Supercars #LuxuryCars #CarCulture #AmdavadVibes - Ahmadabad City News