Public App Logo
સમગ્ર દેશમાં ૯મી થી ૧૭ મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે મુખ્યમંત્રી એ આજે સવારે ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા દેશના 80માં સ્વતંત્રતા પર્વ અને વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીની થીમ પર અભિયાનનું આયોજન આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે રાજ્યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન #harghartiranga #independence #tiranga #nationalflag #cmogujarat #bhupendrapatel #flags - Ahmadabad City News