Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Dang | ડાંગમાં કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ભારે ધસારો | tv13gujarati - Ahmadabad City News
tv13gujarati
Dang | ડાંગમાં કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ભારે ધસારો | tv13gujarati
Ahmadabad City, Ahmedabad
| Aug 17, 2026
MORE NEWS
🚨 मंगल ग्रह पर मिला शुद्ध सल्फर! 😱🔴 NASA के Curiosity Rover ने मंगल की सतह पर एक चट्टान तोड़ी, जिसके अंदर चमकीले पीले रंग के शुद्ध सल्फर के क्रिस्टल मिले। 🟡🔬 यह खोज मंगल के भूवैज्ञानिक इतिहास और वहाँ की रासायनिक परिस्थितियों को समझने में वैज्ञानिकों के लिए बेहद महत्वपूर्ण है। 🚀 #Mars #MarsDiscovery #NASA #CuriosityRover
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
કુલ્ફીમાં જીવડું, દાળમાં મકોડો અને શાકમાં વાળ, Food Safety Department Vadodara ઘોર ઊંઘમાં છે! #Vadodara #FoodSafety #FoodHygiene #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
સુરત કલેક્ટર કચેરી ખાતે BMSના નેજા હેઠળ કામદાર નેતાઓ અને વિવિધ ક્ષેત્રના કામદારો દ્વારા ધરણા તથા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનોએ રજૂઆત કરી કે મોંઘવારીના સમયમાં બાળક દીઠ મળતી સરકારી રકમ અપૂરતી છે. પાંચ વર્ષથી વધુ સમયથી સેવા આપી રહેલા કર્મચારીઓએ સરકાર પાસે બાળક દીઠ મળતા ભોજનના દરમાં વધારો કરવાની માંગ કરી હતી. #Surat #BMS #WorkersProtest #MidDayMeal #LabourRights #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
Botad ને મળી વંદે ભારત ટ્રેનની ભેટ | હવે Somnath ની સફર થશે વધુ ઝડપી અને આરામદાયક #VandeBharatExpress #Botad #Somnath #IndianRailways #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
કચ્છના ભુજમાં શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગ પંચમીના અવસરે ભુજિયા ડુંગર પર પરંપરાગત ભુજિયા મેળો યોજાયો છે. રાજ પરિવારના પ્રતિનિધિ કુંવર ઇદ્રજિતસિંહ જાડેજાએ ભુજંગદેવની પૂજા-અર્ચના કરી મેળો ખુલ્લો મૂક્યો. આ મેળો કચ્છની ધાર્મિક પરંપરા સાથે ગૌરવશાળી ઇતિહાસ સાથે પણ જોડાયેલો છે. ઈ.સ. 1729માં ભુજિયા ડુંગર પર થયેલા યુદ્ધમાં કચ્છે મેળવેલા વિજયની યાદમાં દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે. મેળા સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો પણ પ્રારંભ થયો છે. ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા છે. વેપારીઓએ વિવિધ દુકાનો સાથે જમાવટ કરી છે, જ્યારે સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. #Bhuj #BhujiaMela #NagPanchami #ShravanSomwar #KutchCulture #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026