Public App Logo
અંબાજી ખાતે 'ગ્રીન ગબ્બર મેગા પ્લાન્ટેશન' અંતર્ગત 77 ગામોના ક્લસ્ટર અને 154 સ્વસહાય જૂથોને આર્થિક પ્રોત્સાહન આપી ઓર્ગેનિક ખેતી અને રોજગાર સાથે જોડવાનો પ્રયાસ. #Ambaji #GreenGabbar #OrganicFarming #SelfHelpGroups #RuralDevelopment #HumDekhengeNews - Ahmadabad City News