જામનગર, હવે જરૂર નથી છુપાવવાની… સ્તન કેન્સરને હરાવવાની! 🩷
સ્તનમાં ગાંઠ કે કઠણપણું
સ્તનના કદ કે આકારમાં અસામાન્ય ફેરફાર
સ્તનની ચામડીમાં ખાડા, ખેંચાણ કે લાલાશ
નિપલ અંદરની તરફ ખેંચાવું
નિપલમાંથી અસામાન્ય કે લોહીયાળ પ્રવાહ
ગાંઠમાં દબાણ ન હોય છતાં લાંબા સમય સુધી રહેવું
⚠️ આ લક્ષણોને અવગણશો નહીં.
સમસ્યા હોય તો સંકોચ ન કરો, આયુષમાં સમયસર નિદાન અને શ્રેષ્ઠ સારવાર મેળવો. 🏥
💳 આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવારની સુવિધા ઉપલબ્ધ.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે જામનગર
Rajkot, Rajkot | Aug 17, 2026