
યુવા રઘુવંશી મહિલા મંડળ - દ્વારકા
વેલકમ નવરાત્રી - 2026
દ્વારકાની સમસ્ત રઘુવંશી બહેનો માટે
યુવા રઘુવંશી મહિલા મંડળ દ્વારા વેલકમ નવરાત્રિ નું આયોજન તા. 3-10-26 ના શનિવાર ના કરેલ છે. સાથે સાથે ગરબા ડેકોરેશન અને આરતી ની થાળી ડેકોરેશન નું પણ આયોજન કરવામાં આવેલ છે.
રાસ ગરબા માટે વર્ષ - 15 થી 40 જે લોકો એ ટ્રેડિશનલ પોશાક પહેરેલ હશે તેમને 1, 2 અને 3 નબર આપવામાં આવશે
ગરબા ડેકોરેશન માટે વર્ષ - 25 થી 40 વર્ષ સુધી જેમા 1, 2, અને 3 એમ નબર આપવામાં આવશે
આરતી ની થાળી માટે વર્ષ - 15 થી 25 વર્ષ સુધી જેમા પણ 1, 2 અને 3 નંબર આપવામાં આવશે
નોંધ : આરતી ની થાળી અને ગરબા બન્ને ઘરે થી બનાવી ને લઈ આવવાના રહેશે.
તેમજ સાથે સાથે અલ્પાહાર પણ રાખેલ છે
નામ નોંધાવાની છેલ્લી તારીખ : 28-9-26 સુધી
સ્પર્ધામાં ભાગ લેનાર માટે એન્ટ્રી ફી : માત્ર રૂ. 150
તા : 3-10-26 , શનિવાર
સમય : સાંજે 5 થી 7
5:15 પછી એન્ટ્રી લેવામાં આવશે નહી.
સ્થળ : કચ્છી સમાજ ની વાડી, ગોમતી રોડ, દ્વારકા
આયોજક : યુવા રઘુવંશી મહિલા મંડળ
નામ નોંધાવા માટે સંપર્ક :- પૂનમબેન બથિયા : 7778905000
ઉર્વીબેન મોદી : 9898189500 ,સોનલબેન કાતર : 8320334023
.........
Dwarka Up Date પેજ પર જાહેરાત સમાચાર મોકલવા W કરો
94295 69848.