Public App Logo
Profile Picture

Mahebub Rafay

@mahebubrafay
7727Followers
14Following
ઘોઘા: ઘોઘા વાલેસ પૂર પાસેથી 20 કોટર સાથે બે ઈસમોને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા: ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે જિલ્લા કક્ષાના 80 માં સ્વતંત્રતા પર્વ 15 ઓગસ્ટની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
ઘોઘા: સ્વતંત્રતા દિવસના પાવન પર્વ ને લઇ ઘોઘા શહેર માં દેશ ભક્તિ એકતા અને ગૌરવ સાથે ઘોઘા શહેર બન્યું તિરંગા મય
ઘોઘા: ઘોઘા પોલીસ ઉંઘતી રહી અને ભાવનગર પેરોલ ફલો સ્કોડે લાખો રૂપિયાનો ઈંગ્લીસ દારૂ ઝડપી લીધો
ઘોઘા: ઘોઘા સળતળાવમાં એક યુવક લાપતા થતા શોધખોળ ચાલું
ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ બજરંગદાસ બાપાની મઢુલીએ ગુરુપૂર્ણીમાની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસેથી હથિયારબંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમને ઘોઘા પોલીસે ઝડપી લીધો
ઘોઘા: ઘોઘા વિસ્તારમાં આવેલ હાથબ બંગલા ખાતે વન રક્ષક DCP યોગેશ દેસાઈ સાહેબ ની ઉપસ્થિતીમાં વિશ્વ મેગરુ દિવસ ની ઉજવણી કરવામાં આવી
ઘોઘા: ઘોઘા વિસ્તારમાં આવેલ લાખણકા વાડી વિસ્તારમાં લાઈટ ના ઇસ્યુ ને લઇ ઘોઘા PGVCL ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી
ઘોઘા: ઘોઘા તાલુકાના કુડા ગામના દરિયા કિનારેથી એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવતા પોલીસ પહોંચી બનાવ સ્થણે
ઘોઘા: ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતીએ કોઈ  કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ઘોઘા: ઘોઘા કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં એક યુવક ગરકાવ થતા યુવક ને ઘોઘા પોલીસ તેમજ GRD અને SRD દ્વારા યુવકને બચાવી લેવાયો
ઘોઘા: ઘોઘા નાની બજારમાં ચાલુ લાઈનનો PGVCLનો થાંભલો બે ઈસમો ઉપર પડતા બંને ઈસમોને ગંભીર ઈજા
ઘોઘા: ઘોઘામાં વીજળીના કડાકા-ભડાકા સાથે 6 ઈંચ વરસાદ વરસતા લોકોના ઘરોમાં ભરાયા પાણી
ઘોઘા: ઘોઘા પોલીસની સરાહનીય કામગીરી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પહેલા જ એક ઈસમને છરી સાથે ઝડપી લીધો
ઘોઘા: હવામાંન વિભાગ દ્વારા આપેલ વરસાદની આગાહીને લઇ તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે ઘોઘા જેટી ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું
ઘોઘા: ઘોઘા દાણાપીઠ વિસ્તારમાં આવેલ મેમણ મસ્જિદમાં લવિંગશા પીર બાપુનો ઉર્ષ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો
ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસેથી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમને ઘોઘા પોલીસે ઝડપી લીધો
ઘોઘા: અવાણીયા ગામે એક યુવક ઉપર ત્રણ ઈસમો દ્વારા ધારિયા વડે હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ઘોઘા: સોમનાથ નગર પાસે આવેલ ડપકર તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી જતા  સરપંચની ટીમ પહોંચી ઘટનાસ્થળે
ઘોઘા: ઘોઘા મછીવાડા બ્રાન્ચ શાળા માં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 7 બાળકોને સાઇકલ  આપવામાં આવી
ઘોઘા: ખનીજ વિભાગે અડધી રાત્રે ખનીજ માફિયા ઓ પર બોલાવ્યો સપાટો
ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ  નવા રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી
ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો અકસ્માત
ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે PSI ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ