ઘોઘા: ઘોઘા શહેરમાં ઓલિયાપીર બાપાના સાનિધ્યમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ઘોઘા શહેરમાં ઓલિયાપીર બાપાના સાનિધ્યમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ઘોઘા કુંભારવાડા વિસ્તારમાં આવેલ શ્રી ઓલિયાપીર બાપાના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘા સમસ્ત કુંભારવાડાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિયાપીર બાપાના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત ર