ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસેથી એક યુવકની ડેડબોડી મળી આવતા તાત્કાલિક ઘોઘા પોલીસ ઘટના સ્થણે પહોંચી
ઘોઘા પીપળીયા પુલ પાસેથી એક યુવકની ડેડબોડી મળી આવતા તાત્કાલિક ઘોઘા પોલીસ ઘટના સ્થણે પહોંચી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપળીયા પુલ પાસેથી એક યુવકની ડેડબોડી મળી આવી હતી ત્યારે આ ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ઘોઘાના સોનિવાડા વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભુપતભાઈ બારિયા નામના યુવકની ડેડબોડી પીપળીયા પુલ પાસેથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હ