Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ઉધના: સુરતઃ ચોરીની બાઇક પર નકલી નંબર પ્લેટ લગાવી ફરતો પૂર્વ TRB ઝડપાયો

Udhna, Surat | Feb 28, 2026
સુરત : ઝાંપાબજારનો યુવક ચોરીની બાઈક સાથે ઝડપાયો હતો. ઝડપાયેલો ફઝલઅલી સૈયદ ભૂતકાળમાં ટી.આર.બી. જવાન હોવાનું પોલીસે જણાવ્યું હતું. મહીધરપુરા પોલીસે ગતરોજ બાતમીને આધારે ૩૨ વર્ષીય ફઝલઅલી સલીમ સૈયદ (રહે, ત્રીજો માળ, પટેલ મેન્સન, ઝાંપાબજાર)ને તેની બિલ્ડીંગ નીચેથી જ બાઇક સાથે આંતર્યો હતો. તેની બાઈક પર લખેલો નંબર ઈ-ગુજકોપમાં નાંખતાં તે નંબર ભરૂચનાં અહેમદભાઈના નામે હોવાનું બતાવતું હતું.

MORE NEWS

Prayosha Meera Spicesની ફેક્ટરીમાં મોટી ચોરી! CCTVમાં બે શખ્સો કેદ

દક્ષિણ ગુજરાતની જાણીતી Prayosha Meera Spicesની ફેક્ટરીમાં ચોરી. કામરેજના સેગવા સ્થિત ગોપીન ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રિના સમયે ચોરી, અજાણ્યા ઇસમોએ ફેક્ટરી પરિસરમાં પ્રવેશ કરી ચોરીનીં ઘટનાને આપ્યો અંજામ. ફેક્ટરીની ઓફિસમાંથી રોકડ રકમ ની ચોરી, બનાવ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ચોરીની ઘટના ફેક્ટરીના CCTV કેમેરામાં કેદ. CCTVમાં બે અજાણ્યા ઇસમોની શંકાસ્પદ હિલચાલ કેદ, CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, બંને અજાણ્યા ઇસમોની ઓળખ મેળવવા પોલીસ દ્વારા પ્રયાસો, 1Prayosha Meera Spices મસાલા ઉત્પાદન ક્ષેત્રે જાણીતું નામ, ફેક્ટરીમાં ચોરીની ઘટનાથી ઔદ્યોગિક અને વેપારી વર્તુળોમાં ચિંતા, કામરેજ પોલીસની તપાસમાં ચોરી અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા

#prayoshameeraspices #kamaraj #kamrejnews #suratnews #suratbreaking #factorytheft #factorynews #cctvfootage #theftcase #crimeNews #gujaratinews #gujaratnews #breakingnews #latestnews #hotlinenews #crime #police #cctv

Prayosha Meera Spicesની ફેક્ટરીમાં મોટી ચોરી! CCTVમાં બે શખ્સો કેદ દક્ષિણ ગુજરાતની જાણીતી Prayosha Meera Spicesની ફેક્ટરીમાં ચોરી. કામરેજના સેગવા સ્થિત ગોપીન ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રિના સમયે ચોરી, અજાણ્યા ઇસમોએ ફેક્ટરી પરિસરમાં પ્રવેશ કરી ચોરીનીં ઘટનાને આપ્યો અંજામ. ફેક્ટરીની ઓફિસમાંથી રોકડ રકમ ની ચોરી, બનાવ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ચોરીની ઘટના ફેક્ટરીના CCTV કેમેરામાં કેદ. CCTVમાં બે અજાણ્યા ઇસમોની શંકાસ્પદ હિલચાલ કેદ, CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, બંને અજાણ્યા ઇસમોની ઓળખ મેળવવા પોલીસ દ્વારા પ્રયાસો, 1Prayosha Meera Spices મસાલા ઉત્પાદન ક્ષેત્રે જાણીતું નામ, ફેક્ટરીમાં ચોરીની ઘટનાથી ઔદ્યોગિક અને વેપારી વર્તુળોમાં ચિંતા, કામરેજ પોલીસની તપાસમાં ચોરી અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા #prayoshameeraspices #kamaraj #kamrejnews #suratnews #suratbreaking #factorytheft #factorynews #cctvfootage #theftcase #crimeNews #gujaratinews #gujaratnews #breakingnews #latestnews #hotlinenews #crime #police #cctv

Udhna, Surat | Aug 17, 2026

PM Modiના લાલ કિલ્લાના સંબોધન બાદ કેજરીવાલનું ઉંધું અર્થઘટન
#PMModi #ArvindKejriwal #RedFortSpeech #IndianPolitics #PoliticalNews

PM Modiના લાલ કિલ્લાના સંબોધન બાદ કેજરીવાલનું ઉંધું અર્થઘટન #PMModi #ArvindKejriwal #RedFortSpeech #IndianPolitics #PoliticalNews

Udhna, Surat | Aug 17, 2026

Reliance છાપવા જઈ રહી છે 200 કરોડની કરન્સી

સોશિયલ મીડિયા પર “Reliance ₹200 કરોડની કરન્સી છાપવા જઈ રહી છે” એવો દાવો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ઉપલબ્ધ સત્તાવાર અને વિશ્વસનીય સ્રોતો આ દાવાની પુષ્ટિ કરતા નથી.

હકીકતમાં, RBIએ ₹10 અને ₹20ની polymer currency notesના field trials માટે કુલ 200 કરોડ નોટોની યોજના મંજૂર કરી છે. આ નોટોની સંખ્યા 200 કરોડ છે, જ્યારે કુલ મૂલ્ય આશરે ₹3,000 કરોડ છે. પ્રક્રિયા RBIની currency-printing subsidiary BRBNMPL સાથે જોડાયેલી છે.

#rbi #currency #polymernotes #indianrupee #banknotes #reliance #relianceindustries #currencynews #rbinews #businessnews #indianews #gujaratinews #gujaratnews

Reliance છાપવા જઈ રહી છે 200 કરોડની કરન્સી સોશિયલ મીડિયા પર “Reliance ₹200 કરોડની કરન્સી છાપવા જઈ રહી છે” એવો દાવો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ઉપલબ્ધ સત્તાવાર અને વિશ્વસનીય સ્રોતો આ દાવાની પુષ્ટિ કરતા નથી. હકીકતમાં, RBIએ ₹10 અને ₹20ની polymer currency notesના field trials માટે કુલ 200 કરોડ નોટોની યોજના મંજૂર કરી છે. આ નોટોની સંખ્યા 200 કરોડ છે, જ્યારે કુલ મૂલ્ય આશરે ₹3,000 કરોડ છે. પ્રક્રિયા RBIની currency-printing subsidiary BRBNMPL સાથે જોડાયેલી છે. #rbi #currency #polymernotes #indianrupee #banknotes #reliance #relianceindustries #currencynews #rbinews #businessnews #indianews #gujaratinews #gujaratnews

Udhna, Surat | Aug 17, 2026

Surat News:મહિલાઓનો કલેક્ટર કચેરીએ મોરચો! પગાર વધારા સહિત 5 માંગણીઓ

સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો. પગાર સહિતની અનેક માંગણીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો કલેક્ટર કચેરી પહોંચ્યા. પગાર પી એસ આઇ સી પગાર વધારો કરવાની માંગ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ચાલતા આવેલી આ લડતથી લઈને હવે આજરોજ ફરી મહિલાઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા ચીમકી આપવામાં આવી છે જો સરકાર અમારી વાત નહીં સાંભળશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મોટી સંખ્યામાં આંગણવાડી મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ અને હાથમાં પ્લે કાર્ડ લઈ સરકાર સામે રજૂઆત કરી રહી છે. મહિલાઓના આશરે પાંચ જેટલા અલગ અલગ મુદ્દાઓ મહિલાઓએ રજૂઆત કર્યા છે. જ્યાં આજરોજ સુરત મહાનગરપાલિકા મજદૂર સંગ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે..

#suratnews #suratprotest #suratcollector #anganwadi #anganwadiben #salaryincrease #employeeprotest #majdursangh #suratmunicipalcorporation #surat #gujaratinews #gujaratnews #breakingnews #suratbreaking

Surat News:મહિલાઓનો કલેક્ટર કચેરીએ મોરચો! પગાર વધારા સહિત 5 માંગણીઓ સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો. પગાર સહિતની અનેક માંગણીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો કલેક્ટર કચેરી પહોંચ્યા. પગાર પી એસ આઇ સી પગાર વધારો કરવાની માંગ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ચાલતા આવેલી આ લડતથી લઈને હવે આજરોજ ફરી મહિલાઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા ચીમકી આપવામાં આવી છે જો સરકાર અમારી વાત નહીં સાંભળશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મોટી સંખ્યામાં આંગણવાડી મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ અને હાથમાં પ્લે કાર્ડ લઈ સરકાર સામે રજૂઆત કરી રહી છે. મહિલાઓના આશરે પાંચ જેટલા અલગ અલગ મુદ્દાઓ મહિલાઓએ રજૂઆત કર્યા છે. જ્યાં આજરોજ સુરત મહાનગરપાલિકા મજદૂર સંગ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.. #suratnews #suratprotest #suratcollector #anganwadi #anganwadiben #salaryincrease #employeeprotest #majdursangh #suratmunicipalcorporation #surat #gujaratinews #gujaratnews #breakingnews #suratbreaking

Udhna, Surat | Aug 17, 2026

Saputara Nageshwar Temple: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર મંદિરે ભક્તોની ભીડ! 

ગિરિમથક સાપુતારામાં શ્રાવણના પ્રથમ સોમવાર અને પવિત્ર નાગપંચમીના પર્વ નિમિત્તે ભક્તિનો માહોલ જોવા મળ્યો. સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પવિત્ર દિવસને લઈ ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળી હતી. ભક્તોએ ભગવાન શિવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

#saputara #nageshwarmahadev #nagpanchami #shravan #shravanSomvar #mahadev #harharmahadev #saptutaraNews #dang #gujaratinews #gujaratnews #bhakti #templenews #breakingnews

Saputara Nageshwar Temple: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર મંદિરે ભક્તોની ભીડ! ગિરિમથક સાપુતારામાં શ્રાવણના પ્રથમ સોમવાર અને પવિત્ર નાગપંચમીના પર્વ નિમિત્તે ભક્તિનો માહોલ જોવા મળ્યો. સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પવિત્ર દિવસને લઈ ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળી હતી. ભક્તોએ ભગવાન શિવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી. #saputara #nageshwarmahadev #nagpanchami #shravan #shravanSomvar #mahadev #harharmahadev #saptutaraNews #dang #gujaratinews #gujaratnews #bhakti #templenews #breakingnews

Udhna, Surat | Aug 17, 2026