Public App Logo
દસાડા : દસાડા પોલીસે અંબાળા ગામ પાસેથી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડયા, ● પોલીસે તમામ પાસેથી રૂ.૨૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી અને તમામ વિરૃદ્ધ દસાડા પોલીસ મથક હેઠળ ગુન્હો નોંધ્યો છે, ● તમામ પાંચ ઈસમો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જેવા શહેરોના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું, #positivepatdi #surendranagar #dasada #police #jugar - Dasada News