Public App Logo
સુરેન્દ્રનગર SP અને થાનગઢ પોલીસની પ્રશંશનિય કામગીરી : થાનગઢના પરિવારને રૂ.૨૯.૫૦ લાખના વ્યાજની રકમ માંથી મુક્તિ અપાવી અને ગીરવે મુકેલા બે મકાનના દસ્તાવેજો અને સોનાની બુટ્ટી પરત અપાવી #positivepatdi #surendranagar #spsurendrnagar #thangadhpolice #premsukhdelu - Dasada News