માંડવી: માંડવી ખાતે અટલજીની પુણ્યતિથિએ પુષ્પાંજલિ
Mandvi, Kutch | Aug 16, 2026 ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરી અટલજીના રાષ્ટ્રસેવા અને પ્રેરણાદાયી જીવનને યાદ કરવામાં આવ્યું. મિસા વાસી શ્રી હીરજીભાઈ કારાણીએ અટલજીના જીવન અને રાષ્ટ્રસેવા પર પ્રકાશ પાડ્યો હતો.