Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

માંડવી: પાતલ ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વય નિવૃત્ત આચાર્ય નો વિદાય સમારંભ ધારાસભ્ય કુંવરજી હળપતિ ના અધ્યક્ષ સ્થાને યોજાયો

Mandvi, Surat | Feb 16, 2026
માંડવી તાલુકાના પાતલ ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વય નિવૃત આચાર્યનો વિદાય સમારંભ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય પાટણના આચાર્ય તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ અટોદરીયા મૂળ ભરૂચના વલિયા તાલુકાના દેસાડ ગામના વતની છે તેઓ વર્ષ 2006થી સંસ્થામાં ફરજ બજાવતા હતા સંસ્થાના ટ્રસ્ટીઓ ગ્રામજનો આગેવાનો દ્વારા તેઓનું બહુમાન કરાયું હતું
માંડવી: પાતલ ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વય નિવૃત્ત આચાર્ય નો વિદાય સમારંભ ધારાસભ્ય કુંવરજી હળપતિ ના અધ્યક્ષ સ્થાને યોજાયો - Mandvi News